હમેશાં દિલ નું સાંભળો તમારું દિલ જે કે તે કરી જ લો દિલ થી કરેલા કામ નું પરિણામ મગજ થી કરેલાં કામ કરતા વધારે સારું અને માણવાલાયક હોય છે



દિલ ની વાત.... 


વે છે વાત હોઠ પર પણ  કહી નથી શકતો।.........

શારા નું છે કામ પણ કરી નથી શકતો

ઇ લીધો છે નિર્ણય કે આજે મારે તને કહેવું છે। ...

ર્ષો સુધી તારી સંગાથ રેહવું છે

યુવાની છે આ થોડા સમય ની તારી સાથે વિતાવવી છે

વેહણ છે આ લાગણી નું મારી જે વહી જશે

રીસાઈ ગઈ છે તું મારે તને મનાવવી છે

ન થી જ તને પામી ને લાગણી ના દરિયા માં ડૂબી જવું છે

મક્તા ચેહરા માં ખોવાઈ જવું છે
           
ધ્યાન થી જો દરેક લીટી નો પેહલો અક્ષર તને આપમેળે જ ખબર પડી જશે કે મારી પ્રેમ ભરી લાગણી તને સુ કેહવા માંગે છે

Comments

Anonymous said…
Nice poerm....