જીંદગી એક બહુ મોટું રહસ્ય છે !.આપણ ને નથી ખબર આગળ શું થવાનું છે ? આપણે બસ રહસ્ય ના ખુલવાની રાહ જોવાની ધીરે ધીરે જીંદગી ના બધા રહસ્યો ખુલી જશે !...
જીંદગી માં જો કઈક મેળવું હોય તો સાચા દિલ પ્રયત્ન કરીશું તો એક દિવસ ચોક્કસ થી આપણે આપણા ધ્યેય સુધી પહોચી શકીશું !.. બસ ચેહરા ઉપર હાસ્ય હંમેશા રમતું રાખવાનું હાસ્ય એ દુઃખો ની દવા છે !...
જીંદગી ની સફર માં મુશ્કેલીઓ કોને નથી નડતી ?? ખરાબ સમય માં એક યાદ રાખવી " કોઈ એક કલાક સાહીઠ મિનીટ થી વધારે નથી હોતો "!... એક દિવસ સમય બદલાશે !...
" Thanks To God "
Comments