May 09, 2015 Get link Facebook X Pinterest Email Other Apps તમને ક્યાંક જોયા છે આંસુ નું એક ટીપું હજી બાકી છે !.. હર્દય ના ધબકારા હજી માર્ગ માં જ છે !.. રીસાવાનું હોય શણિક માટે !... પણ એ ક્ષણ વિસરાતી નથી ! ... છતાં પણ દિલ ને હજી એહસાસ થાય છે!.. સવપ્ન ની એ છબી વિસરાતી નથી !.. છતાં પણ દિલ કહે છે તમને ક્યાંક જોયા છે !.......... Comments
Comments