મારી વ્હાલી દીકરી
દીકરી એટલે લાગણીઓ નો ભંડાર , વાત્સલ્ય નો ખજાનો , સંવેદના નો સુર અને પ્રેમ નો એવો દરિયો કે જેનો કયારેય કિનારો જ નથી આવતો। ..
દીકરી તારા જન્મ સમયે એક વચન દીધું છે વિધાતા ને ........
શા માટે મને આ સંસાર માં એ કામ કરવાનું કીધું છે
કદાચ આ દુનિયા નો દરેક બાપ ના ઈચ્છવા છતાં પણ હોંશે હોંશે કરતો હોય છે
અરે કોણ કહે છે દીકરી સાપ નો ભારો છે ?????
દીકરી એ તો સાપ ના ભારા ને પણ પોતા ના પરિવાર માટે અપનાવી લે તેવી વ્યક્તિ છે

દીકરી વગર ની દુનિયા એ કલ્પી ના શકાય તેવી છે....
શા માટે લોકો દીકરીઓ ને દુનિયા માં આવતા રોકે છે
તમારી માં એ તમને મારી નાખીયા હોત તો ???????????????
શા માટે લોકો દીકરીઓ ને દુનિયા માં આવતા રોકે છે
તમારી માં એ તમને મારી નાખીયા હોત તો ???????????????
પિતા વગર ની દીકરી ને પોતાના જીવન માં હમેશાં કંઈક ને કંઈક ખૂટતું હોય તેવો એહસાસ થયા કરે છે જયારે દીકરી વગર ના પિતા ને સતત ઘરમાં એક સમજુ વય્ક્તિ ની કમી લાગતી હોય છે.કારણ કે દીકરી ઘર ની સમજુ છતાં પણ એક સહનશીલ વ્યક્તિ કેહવાય છે.
પાંચ દીકરા નો બાપ હમેશા દુખી જ હોય છે પરંતુ પાંચ દીકરી ઓ નો બાપ કયારેય પણ દુખી હોતો નથી.તેને ગમે ત્યાં થી એ મળી જ જાય છે . છે દીકરી ને આપવા માટે દીકરી વિશે પ્રાચીન કાળ થી ચાલ્યું આવ્યું છે કેહવાય છે જે જો રાવણ ને એક દીકરી હોત તો એને સીતા નું હરણ ના કર્યું હોત અને જો દશરથ ને એક દીકરી હોત તો તેમનું પુત્ર વિયોગ માં મૃત્યુ પણ ના થયું હોત .... દીકરી એને કેહવાય જે બીજા ના ગરમા જએઈ ને દીવો કરે એને દીકરી કેહવાય.
દીકરી એ પિતા ની લાડકી હોય છે હમેશાં પિતાનું અને પુરા પરિવાર ની ગણી જ કાળજી પૂર્વક ધ્યાન રાખે છે પિતા માટે પણ પોતાના દીકરા કરતાં દીકરી વધારે વ્હાલી હોય છે કારણ કે દીકરો એ તો કાલે વહુ આવશે ત્યારે બદલાઈ જશે પણ દીકરી બીજા ના ઘરે જઈ ને પણ ક્યારેય પોતાના પિતા ને ભૂલતી નથી . પિતા ને સ્વર્ગ પૃથ્વી પર બતાવે તે એટલે દીકરી અને પિતા ને વૃધાશ્રમ બતાવે તે એટલે દીકરો .....હંમેશા દીકરી ને ગણો જ પ્રેમ આપો તે થોડા સમય ના પ્રેમ થી જ તેની સાસરી માં પોતાના પિતા નું નામે તારશે.દીકરીઓ એ ઘર ના આંગણમાં રમતી ચકલીઓ જેવી હોય છે આજે પિતા ના ઘરે છે તો કાલે બીજે ક્યાંક વસવાટ કરશે..
1 comment:
Nice ****
Post a Comment