Powered By Blogger

Monday 9 May 2016





લાગણી 


જો તું આમ સામે આવી જઈશ તો નહિ રોકી શકાય આ જીંદગી ને 
કયારેક કર્તવ્ય ને પણ જીંદગી બનનાવવી પડે છે ,
નાહક ની લાગણીઓ નું ઘોડાપુર આવ્યું આજે ,
જે નદી સાગર ને મળવાની જ નથી તેમાં પુર શા કામનું। .....
છતાં પણ ભૂતકાળ ને ક્યારેક વાગોળવાની અને યાદો માં 
ખોવાઈ જવાની અને ફરી થી એજ જીંદગી માં થોડા સમય ,
માટે જતા રેહવાની મજા જ કંઈક અલગ જ હોય છે ,