Powered By Blogger

Tuesday 27 February 2018



                                                                    પ્રેમ એટલું શું ????

ખરા અર્થ માં કહીએ તો પ્રેમ ની કોઈ વ્યાખ્યા જ નથી પ્રેમ તો બસ કોઈ એક વ્યક્તિ સાથે આંખો થી આંખો મળે , હર્દય થી હર્દય ના સાત સુર મળી ને મલય રાગ બને . ગુલાબ ની પાંખડી જેવા હોઠ ના કેહવા છતાં પણ ગણું બધું કહી જાય અને એક એવી અદભુત લાગણી નો એહસાસ થાય જે સમગ્ર જીવન ને સુંદર અને માણવાલાયક બનાવી જાય ત્યારે પ્રેમ થયો કેહવાય !...





સાચા પ્રેમ માં કયારેય પણ પૂર્ણ વિરામ નથી હોતા પ્રેમ ક્યારેય પૂરો થતો જ નથી કોઈ વ્યક્તિ માટે પોતાના ના હર્દય માં ખુબ જ ઊંડાણ પૂર્વક ની લાગણી રાખવી !...