Posts

હોય જો કોઈ સાથે તો જીવન જાણે કાદવ માં કમળ નું ફૂલ , અને ના હોય તો એજ જાણે રણમાં કમળ નું ફૂલ , ખરેખર કહું છું કરી લેજો પ્રેમ કરવાની ભૂલ , ખુશી મળે કે ગમ પણ એના વિના જીવન છે ધુલ

હમેશાં દિલ નું સાંભળો તમારું દિલ જે કે તે કરી જ લો દિલ થી કરેલા કામ નું પરિણામ મગજ થી કરેલાં કામ કરતા વધારે સારું અને માણવાલાયક હોય છે

જીંદગી એક રસ્તો છે જવું છે ક્યાં ?? તેની ખબર નથી જયારે ખબર પડી ત્યારે રસ્તો ખોવાઈ ગયો ?????