Posts

જોવો તો એક સપનું છે જીંદગી વાંચો તો એક પુસ્તક છે જીંદગી સાંભળો તો એક જ્ઞાન છે જીંદગી। જો હસી ને જીવીયે તો વાહ ક્યાં બાત હે જીંદગી। ...

Sometimes In Life You 'll Find A Special Person who Gives You A 100000000/- Happiness Without Any Calculation + - X = ... No Need This Calculation i Just Want Round Figure...

"હાય ' રે મોંઘી થઇ મોઘવારી માનવ થયો લાચાર "

"જીંદગી ને જેટલી સમજવાની કોશિશ કરીશું તેટલાં જ તેમાં ઊંડા ઉતરતા જઈશું , જીંદગી ને સમજવાની નહિ પરંતુ પરિસ્થિતિ પ્રમાણે અનુરૂપ થવાની જરૂર છે "

"લાગણી એ સંબંધ અને પ્રેમ નો પર્યાય છે। ... લાગણી વગર પ્રેમ અને સંબંધ એ પર્વત વગર ની ટોચ જેવા છે. પર્વત વગર જેમ ટોચ નું કઈ અસ્તિત્વ જ નથી તેમ લાગણી વગર સબંધ કે પ્રેમ નો કોઈ અસ્તિત્વ જ નથી હોતું "

"આવીયો ત્યારે ખાલી હાથે જશો ત્યારે ખાલી હાથે , આ જીંદગી સુધારો શું લઇ ને આવિયા હતા અને શું લઇ ને જવાના બની સકે તો જીવન ને એવું જીવો કે લોકો ફરિયાદ કરી જાય "

" જીંદગી રૂપી દરિયા માં આંખોમાં આંસુ રૂપી ભરતી અને ઓટ તો આવિયા જ કરે , જરૂર છે તો બસ તેને આંખો માં છુપાઈ દેવાની જેથી દરિયા ની જેમ તે રૌદ્ર રૂપ ધારણ ના કરી લે.... "

We Are Always Fight With God .... Because Our Exception Is too much high ...